Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ધોરાજીમાં રિક્ષામાં દારૂ લાવતા ત્રણ ઝડપાયા

ધોરાજી પો.ઇન્સ. વી.એચ.જોશી સાથે પો.હેડ કોન્સ્ રમેશભાઇ બોદર તથા પો.કો. અજીતભાઇ ગંભીર તથા પ્રેમજીભાઇ કીહલા એમ બધા પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તે દરમિયાન મળેલ હકીકતના આધારે રેલવે ફાટક પાસે જમનાવડ ગામ તરફથી આવતી પિયાગો રીક્ષા તથા પાયલોટીંગ કરતા એકસેસ મોસા.સાથે ત્રણ ઇસમોને દેશીદારૂ લીટર રપપ કિ. રૂ.પ૧૦૦ નો તથા મોબાઇલ નંગ ત્રણ તથા પીયાગો રિક્ષા તથા એકસેસ મો.સા.મળી કુલ રૂપિયા ૬૭૭૦૦ મળી આવતા સદરહુ દારૂ ધોરાજી બહારપુરા વણકરવાસમાં રહેતા રંજનબેન ઉર્ફે આશાબેને મંગાવતા કુલ રૂ.૬૭૭૦૦ ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છ.ે આરોપીઓ (૧) શૈલેષ મનસુખભાઇ મકવાા રહે જુનાગઢ જયશ્રી સીનેમા પાછળ મુબારક બાગ (ર) ઇમ્તિયાઝભાઇ કચરા રહે. જુનાગઢ સરદાર બાગ પાછળ (૩) ઇમ્તિયાત્ર ઉર્ફે મુંડી યુસુફભાઇ કચરા રહે. જુનાગઢ સરદાર બાગ પાછળ છે.

(1:13 pm IST)