Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ભૂરખીયાદાદાના દર્શન કરતા નિવૃત કલેકટર શુકલ

દામનગર : અહીના પ્રસિધ્ધ ભુરખીયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરતા નિવૃત અમરેલી જિલ્લા કલેકટર બી.એ.શુકલ જતા મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી જીવનભાઇ હકાણીએ ઉષ્માભેર પુષ્પગુચ્છ આપી સન્માન કરેલ. કલેકટરે ટ્રસ્ટી સાથે મંદિરની સેવાકીય પ્રવૃતિથી માહિતગાર થઇ ખુશી વ્યકત કરી હતી. તસ્વીરમાં કલેકટર સાથે ચર્ચા કરતા ટ્રસ્ટી હકાણી નજરે પડે છે. (તસ્વીર : વિમલ ઠાકર)

(11:54 am IST)