Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોરબીના રંગપર નજીક સીરામીક એકમમાં મજૂરી કરતા શ્રમિક યુવાનનું પડી જતા મોત

મૃતક યુવાન માટી ખાતામાં મજુરી કામ કરતો હતો

 

મોરબીના રંગપર ગામ નજીક આવેલ સિરામિક એકમમાં મજુરી કામ કરતો યુવાન કોઈ કારણોસર પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક એકમમાં રહીને માટી ખાતામાં મજુરી કામ કરતો નરસંગ ભીલ (.૨૦) વાળો યુવાન કોઈ કારણોસર પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:26 am IST)
  • નખત્રાણાના લુડબાય પાસે હોટલ પર દરોડો: એલસીબી દ્વારા ૨૧૦ લિ. ડિઝલ ઝડપાયું :હોટલના સંચાલકની પોલીસે કરી ધરપકડ: ૧૪,૭૦૦નો જથ્થો પોલીસે કર્યો કબ્જે : નરા પોલીસમાં નોંધાઈ ફોજદારી ફરિયાદ access_time 1:27 am IST

  • ગાંધીધામમાં ૨ દુકાનોમાંથી કરાઈ તસ્કરી:ભારતનગરમાં દુકાનોને બનાવાઈ નિશાન:અંદાજે ૨ લાખની તસ્કરી થયાનું અનુમાન:જનરલ સ્ટોર - મોબાઈલ શોપમાંથી ચોરી access_time 1:26 am IST

  • સુરત લાંચ કેસમાં સંડોવાતા કોંગ્રેસનાં ૨ હોદેદારો બરતરફ access_time 3:24 pm IST