Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ધ્રાંગધ્રામાં ફરારી ઝડપાયોઃ

ધ્રાંગધ્રા પોલીસ આર.ડી. ભરવાડ, લક્ષ્મણસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીને આધારે લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઘનશ્યામભાઇ મગનભાઇ દલવાડીને  ધ્રાંગધ્રામાં નરશીપરા વિસ્તારમાંથી પકડી પાડી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશને સોપી આપેલ છે.(૨૨.૫)

(12:09 pm IST)