Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ગરાળમાં મહંત દ્વારા મતદાન

ઉના : ગરાળ સિમમાં ભુતડાદાદા આશ્રમના મહંત શ્રી અમરગીરીબાપુ અને ગરાળ ગામના સરપંચ મુકાબાપુના માતાજી વયોવૃધ્ધ જનકબા એ મતદાન કરવાનંુ ચુકેલ નહીં મહંત અને જનકબા સાથે સેલ્ફીની તસવીર. (તસ્વીર : ચિંતન ગઢીયા ઉના) (પ-પ)

 

(1:20 pm IST)