Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પબુભા માણેકે મતદાન કર્યું

ઓખા મંડળ તાલુકાના વિધાનસભાના ઉમેદવાર અને પ્રખર શિવભકત છેલ્લી સતતા ૬ ટર્મથી ચુંટાતા ધારાસભ્યશ્રી પબુભા વિરમભા માણેકે પણ વહેલી સવારમાંજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. અને ફરી જીતની ખાતરી આપી હતી.

(1:19 pm IST)