Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ઉપલેટામાં આર્ટ ઓફ લીવીંગ વર્કશોપ

ઉપલેટાઃ અહીયા શિક્ષકોને ભાવિ પેઢીનુ ઘડતર કરવા માટે તનાવ ગ્રસ્ત જીવનમાં આંતરિક શાંતિ મળે તેવા ઉમદા હેતુથી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા શિક્ષકો માટે કિરણબેન સુવા દ્વારા આર્ટ ઓફ લીવીંગનો વર્કશોપ યોજાયો હતો. જેમાં સંસ્થાના ચેરમેન નિલેશભાઇ ડેડાણીયાના કહયાનુસાર સ્કુલના બાળકો માટે આગામી સમયમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહેશે. તસ્વીરમાં લાભ લેતા શિક્ષકો દર્શાય છે.

(1:18 pm IST)