Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ઉપલેટામાં કાલે મેઘવાર સમાજનાં પ્રથમ સમુહલગ્નઃ ૧૧ નવયુગલો જોડાશે

ધોરાજી તા. ૧૧ : અહીયા ભૂખી ચોકડી બાયપાસ ખાતે મેઘવાર સમાજના પ્રથમ સમુહ લગ્ન આવતીકાલે યોજાશે. જેમાં ૧૧ નવદંપતીઓ લગ્નગંથી જોડાનાર છે.

આ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી મેઘવાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. નવ યુગલોને તમામ ઘર વખરી કરીયાવર માં આપવામાં આવનાર છે. લગ્નોત્સવ સફળ બનાવવા સમાજના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. (પ-૮)

 

(1:16 pm IST)