Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

એનસીપીના નેતા રેશમા પટેલ એન. સી. પી. તરફથી ગોંડલ બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હતા પરંતુ છેલ્લે ઘડીએ કોંગ્રેસ અને એનસીપી નું ગઠબંધન થતાં તેઓએ ઉમેદવારી નોંધાવવાનું કેન્સલ કર્યું હતું. રેશમા પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. વિડીયો : ભાવેશ ભોજાણી (ગોંડલ)

(6:36 pm IST)