Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પોરબંદરમાં મીશ્ર હવામાન

પોરબંદર તા.૧૧ : દિવસ દરમિયાન મીશ્ર હવામાન રહે છે. સવાર-સાંજે હળવી ઠંડી તથા બપોરે ગરમી રહે છે. ગુરૃત્તમ ઉષ્ણતામાન ૩૪.૪ સે.ગ્રે.લઘુતમ ઉષ્ણતામાન ૧૯.૬ સે.ગ્રે ભેજ ૬ર ટકા, હવાનું દબાણ ૧૦૧૬.૪ એચ.પી.એ સુર્યોદયનુ તથા સુર્યાસ્ત ૬.૧પ મીનીટે

(1:31 pm IST)