Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સાવરકુંડલા ભાજપના ઉમેદવારનું નામ જાહેર થતા ફટાકડા ફોડયા

સાવરકુંડલા : લોક સેવક અને ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા અને હજારો ગરીબ લોકોના આંસુ લુસનાર સેવા ભાવી યુવાન અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ સુરેશ પાનસુરીયા ૯૭ સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્‍તારના દમદાર દાવેદાર મનાતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી કેન્‍દ્રીય પાર્લામેન્‍ટ્રી બોર્ડ દ્વારા પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઇ કસવાળાનું નામ જાહેર થતાં સુરેશ પાનસુરીયા એ ખેલ દિલી પૂર્વક આવકારી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. (તસ્‍વીર : અહેવાલઃ ઇકબાલ ગોરી- દિપક પાંધી- સાવરકુંડલા)

(1:24 pm IST)