Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જૂનાગઢમાં ૯માં ગિરનાર મહોત્‍સવ

જુનાગઢઃ પટેલ  કલ્‍ચરલ ફાઉન્‍ડેશન મુંબઈ દ્વારા  જૂનાગઢ ટાઉન હોલ માં તારીખ ૯ નવેમ્‍બર  થી ૧૩ નવેમ્‍બર પાંચ દિવસ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે  દરરોજ સાંજે  ૬ વાગ્‍યાથી ગિરનાર મહોત્‍સવનું આયોજન થયેલ છે ભારતીય શાષાીય સંગીતના જુદા જુદા કાર્યક્રમો રજુ થનાર છે, આ કાર્યક્રમનો આરંભ વિનુભાઈ પટેર્લં ર્ંવિપુલભાઈ ત્રિવેદી ચેતનાબેન પંડયા અવનીબેન ઠાકર શૈલેષ પંડયા રાજુભાઇ ઠાકર વગેરે દ્વારા આરંભ કરવામાં આવ્‍યો  જેમાં શાષાીય ગાયન, વાદન, અને નળત્‍યઃ ભરતનાટયમ,  ઓડિસી, કથક, કુચીપુડી વગેરેની રજુઆત થયેલ.

(1:14 pm IST)