Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્‍છમાં ભાજપના ઉમેદવારને શુભેચ્‍છા પાઠવતા જીગર તારાચંદભાઇ છેડા

ભુજઃ કચ્‍છ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી અધ્‍યક્ષ કેશુભાઇ પટેલની ભારતીય જનતા પાર્ટી દ્વારા ૩-ભુજ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતા શ્રી કે.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્‍છ) ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઇ  છેડાએ તેમની સાથે શુભેચ્‍છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી.

(11:40 am IST)