Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

આટકોટમાં રામામંડળ

આટકોટ  : કૈલાસનગર વિસ્‍તારમાં ભાલા વાળા રામામંડળ દ્વારા મોક્ષ ધામ લાભાર્થે રામા મંડળનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. આટકોટ કૈલાસનગરમાં આવેલ મોક્ષ ધામ લાભાર્થે રામા મંડળનુ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં થયેલા ફાળો મોક્ષ ધામમાં વાપરવામાં આવશે.   ભાલા વાળા રામામંડળ યુવક દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ  :  કરશન બામટા,આટકોટ

 

(10:29 am IST)