Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વિરપુરનો પાવન વડલો

પાવનવડલો :વિરપુરથી ૪ (ચાર) કિલોમીટર દુર ત્રિવેણીશ્વર મહાદેવના મંદિર સામે પાવનવડલા નીચેજ ચાં.પ.પૂ.સંત(ભકત) શ્રી જલારામબાપા તથા વીરબાઇમાતાની પરિક્ષા ભગવાને સાધુવેશ કરી હતી. જેમના બાદ વિરપુરવાસીઓએ સંત શ્રી જલાબાપાને વીરબાઇમાતાનું ભવ્ય સામૈયું સાથે સ્વાગત કરવામાં આવેલ (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:52 pm IST)