Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જામનગર શહેર લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિજનો માટે વેબસાઇટનો પ્રારંભ

જામનગર : જામનગર શહેરના લોહાણા મહાજન સમાજના જ્ઞાતિજનો માટે વેબસાઇટ join.jamnagarlohanamahajan.orgનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:16 pm IST)