Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જામનગરના હાપા યાર્ડમાં મગફળીના એક મણના ૧૬૨૫ ભાવ બોલાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૧ : જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે મગફળીના મગફળીનો રૂફ ૧૬૬૫ ભાવ બોલાયો હતો.

દરેક કમિશન એજન્ટભાઇઓને જણાવવામાં આવે છે કે મગફળી (પાલ+ ગુણી)ની આવક તા. ૧૧/૧૧/૨૧ ગુરૂવારે સાંજે ૮ કલાકથી સવારે ૯ કલાક સુધી આવક ચાલુ રહેશે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રહેશે. જેની સર્વોએ નોંધ લેવી.

(1:14 pm IST)