Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કાલાવડમાં ભાજપ દ્વારા વિજયોત્સવ

કાલાવડ : ગુજરાત રાજયની પેટા ચુંટણીમાં ૮ સીટની વિધાનસભાની ચુંટણી તમામ બેઠકો ઉપર વિજય મળતા કાલાવડ ભાજપના શહેર પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ, નગરપાલીકાના પ્રમુખ અજમલભાઇ ગઢવી, શહેરના મહામંત્રી અભિષેકભાઇ પટવા તથા શહેર અને તાલુકાના ભાજપના અગ્રણી હાજર રહી સરદારપટેલની પ્રતિમાને હારતોરા કરી ફટાકડા ફોડી વિજય મનાવ્યો હતો તે તસ્વીર.(તસ્વીર : કમલેશ આશરા,કાલાવડ)

(11:36 am IST)