Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સુરેન્દ્રનગર ભાજપ જિલ્લા પ્રમુખપદે જગદીશભાઇ મકવાણાની નિમણુંક

વઢવાણ તા.૧૧ : સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે વર્ષોથી ભાજપ સાથે જોડાયા અને સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરી રહેલા જગદીશભાઈ મકવાણાને પ્રમુખ પદે નિમણૂક થઇ ત્યારે નાના-મોટા કોઈને પણ હસીને વાત કરનાર જગદીશ ભાઈ મકવાણા ની નિમણૂકથી જિલ્લા ભાજપ પ્રમુખ હતા ભાજપના કાર્યકરોમાં તેમજ સમાજમાં પણ હર્ષોલ્લાસની લાગણી છવાઈ જવા પામી છે.

(11:31 am IST)