Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જામનગર: 13 વર્ષની તરુણીએ બાળકને જન્મ આપ્યો :જન્મેલા બાળકન ના પિતા ને શોધવા પોલીસે કવાયત આદરી :રાજકોટ ના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધા હોવાની ચર્ચા

જામનગર : જમણગારાની જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગમાં તરુણીએ બાળકને જન્મ આપ્યો છે ધ્રોલ પંથકની ખેત મજૂર કરતી તરુણીએ બાળકને જન્મ આપ્યો છે બાળક અને જન્મ દેનાર તરુણીની હાલત સારી છે  જન્મેલા બાળકન ના પિતા ને શોધવા પોલીસે કવાયત આદરીછે દરમિયાન ઉપરોક્ત વિગત ની ફરિયાદ રાજકોટ ના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે તેવું જાણવા મળ્યું છે

(10:17 pm IST)