Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વેરાવળ-સોમનાથ-સુત્રાપાડામાં ઈદે મીલાદની ઉજવણી

વેરાવળઃ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો અને મહાન તહેવારો સૌથી મોટી ઈદ ગણવામાં આવે છે તે ઈદે મીલાદનો તહેવાર યોજાયેલ હતો અને ઝુલુશ નિકળેલ તે શહેરના રાજમાર્ગો ઉપર ફરેલ હતું તેમજ મુસ્લીમ બિરાદરોએ નમાઝ અદા કરેલ હતી (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)

(1:13 pm IST)