Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

માળીયા મિયાણાનાં સરવડ નજીક રિક્ષામાં આગ લાગતા દોડધામ

મોરબી, તા.૧૧: માળીયાના સરવડ અને મોટી બરાર ગામની વચ્ચે રોડ પર એક રિક્ષામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.આગમાં રિક્ષા આખી ખાખ થઇ હતી જો કે સદનસીબે કોઈને જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું હતું ઉપરાંત રોડ પર રહેલી રિક્ષામાં આગ લાગતા થોડીવાર માટે દોડધામ મચી હતી તો રિક્ષામા આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.

(1:08 pm IST)