Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાત્રે-સવારે ઠંડીનો ચમકારો

સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ હવામાન ]

રાજકોટ તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીના ચમકારા સાથે શિયાળા જેવી ઋતુનો અનુભવ થાય છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ હવામાન છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર અનુભવાય છે. આખો દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થાય છે.

જામનગર

 જામનગરઃ આજનું હવામાન ૩૦,મહત્તમ ર૧.૪ લઘુતમ ૭ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:05 pm IST)