Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પોરબંદરનાં કુછડીમાં મજૂર બાબતે લાકડા વડે હુમલો

પોરબંદર તા. ૯: કુછડીમાં મજૂર બાબતે બોલાચાલી બાદ વિક્રમ રામભાઇને આરોપી નગા ચાવડા અને તની સાથે રાજુ તથા ઢેલીબેને લાકડી વડે હુમલો કરીને ઇજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

(11:55 am IST)