Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ટંકારામાં વિશાળ જુલુસ

ટંકારાઃ પયગંબર હઝરત મોહમદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલમના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરાયેલ મુસ્લિમ સમાજ દ્વારા ટંકારાની મસ્જિદોને રોશનીથી ઝળહળા કરાયેલ. રાત્રે ઇશાની નમાજ બાદ બાલ બુલારકની ઝિયારત અને નુરાની કાર્યક્રમ યોજાયેલ ફટાકડા ફોડી જશ્ન મનાવાયેલ. ટંકારામાં સાઉન્ડ સીસ્ટમ સાથે વિશાળ ઝુલુસ નિકળેલ. ઝુલુસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયેલ મોટી સંખ્યામાં લોકો જોડાયેલ.

(11:49 am IST)