Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જસદણ પંથકમાં કપાસ લેહરાયો...!

મેઘ મહેર અને ખેડૂતોની મહેનતના કારણે જસદણ પંથકની વાડી ખેતરોમાં કપાસનો પાક લેહરાયો છે સૌરાષ્ટ્રના કેટલાંય ગામોના યાર્ડમાં નવો કપાસ પણ આવી ગયો છે. ત્યારે જસદણ પંથકમાં નવો કપાસ દિવાળી સુધીમાં આવી જાય એવી ધારણા છે. (તસ્વીર : હુસામુદીન કપાસી)

(11:42 am IST)