Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જેતપુરમાં તબીબ અને સ્ટાફ ઉપરના હુમલાના વિરોધમાં દવાખાના જડબેસલાક બંધ : પોલીસ બંદોબસ્ત

જેતપુર : તબીબ અને સ્ટાફ ઉપરનાં હુમલાના વિરોધમાં આજથી અચોકકસ મુદતની હડતાલના મંડાણ થયા છે. આજે તમામ હોસ્પિટલો  બંધ રહી  છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તસ્વીરમાં તમામ હોસ્પિટલો બંધ હાલતમાં નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)

(12:55 pm IST)