Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ભાવનગરમાં મહોર્રમ

ભાવનગર શહેર અને જિલ્લામાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી મહોરમ પર્વ નિમિત્તે તૈયાર કરવામાં આવેલા કલાત્મક તાજીયા પડમાં મુકવામાં આવ્યા હતા. ભાવનગરમાં ૩પ અને જિલ્લામાં ૧રપ થી વધુ કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવ્યા હતા.

(11:36 am IST)