Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ખંભાળિયા પો.ઇ. પી.એમ.જુડાલની આગેવાનીમાં રક્ષાબંધ

ખંભાળિયા : પોલીસ સ્ટેશનમાં પો.ઇ. પી.એમ.જુડાલના વડપણ હેઠળ રક્ષાબંધન પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સ્ટાફના પોલીસ કર્મી મહિલા અધિકારીઓએ ભાઇઓને રાખડી બાંધી મીઠુ મો કરાવીને શુભેચ્છા પાઠવી હતી.

તમામ પોલીસ કોન્સ્ટેબલ, જમાદારો, પો.સ.ઇ. તથા પી.આઇ. સ્ટાફ સાથે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા.

(12:55 pm IST)