Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૮ કેસ

પોરબંદર તા.૧૧ : જિલ્લામાં કોરોનાના નવા ૮ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪ર૬ર કેસો થયેલ છે.

ગઇકાલે ૧પ૧ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી ૮ વ્યકિતઓના કોરોના પોઝીટીવનો રીપોર્ટ આવેલ હતો. આ કોરોનાના નવા૮કેસ માણેક ચોક સેવાસદન-૧ કુછડી અને કડછ ગામમાંથી આવ્યા છે.

કોરોનાની સારવારમાં ૭ દર્દીઓ સાજા થઇજતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં હાલ ૪પ એકટીવ કેસો છે.

(12:54 pm IST)