Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વેરાવળમાં કહેર વર્તાવતો કોરોના : વેરાવળમાં 21 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં નવા 26 કેસ નોંધાયા : તાલાલામાં ત્રણ કેસ અને કોડીનારમાં બે કેસ

વેરાવળમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે વેરાવળમાં 21 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં નવા 26 કેસ નોંધાયા છે વેરાવળમાં 21 કેસ તાલાલામાં ત્રણ કેસ અને કોડીનારમાં બે કેસ નોંધાયા છે

(8:22 pm IST)