Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૯ કેસ

અમરેલી :::: અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા છે.

       જેમાં બગસરામાં ૩૮ વર્ષના યુવક , અમરેલીમાં  ૩૪ વર્ષની યુવતી , મોટાઆકડીયા માં ૭૦ વર્ષના વૃદ્ધ , સાવરકુંડલામાં ૩૧ વર્ષના યુવક , બગસરામાં ૮૦ વર્ષના વૃધ્ધા , અમરેલીમાં ૪૦ વર્ષના યુવક , રાજુલા માં ૬૦ વર્ષના વૃધ્ધા , અમરેલીના સુખનાથપરામા રહેતા સિત્તેર વર્ષના વૃદ્ધા , અને અમરેલીમાં ૩૦  વર્ષના યુવક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

      તમામને સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડાયા છે.

(3:09 pm IST)