Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ઉનાના નદી પટ્ટમાં મગર આવી

ઉનાઃ મોહેશ્વર મંદિરના નદી પટ્ટમાં  મગર આવી જતા વન વિભાગને લોકોએ જાણ કરી હતી. તસ્વીરમાં મગર દેખાય છે. (તસ્વીર : નવીન જોષી, ઉના)

(11:56 am IST)