Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભાવનગર જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ પદે ઘનશ્યામસિંહ મોરીની વરણી

ભાવનગર,તા.૧૧: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના રાષ્ટીય ઉપાધ્યક્ષ ,ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતજી દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ના ખાંભા ગામ ના વતની અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ અધ્યક્ષ ,સિહોર તાલુકાના એક નાનકડા ગામના છેવાડાના કાર્યકર ઘનશ્યામસિંહ મોરી ની ભાવનગર જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ તરીકે ની વરણી કરવામાં  આવી છે. તેમની વરણીને ભાવનગર જીલ્લામાં આવકારવા માં આવેલ છે.

(11:49 am IST)