Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દેવભૂમી દ્વારકા જીલ્લા પોલીસવડા સુનીલ જોશીએ ચાર્જ સંભાળ્યો

ખંભાળીયા તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે વલસાડથી મુકાયેલા સુનીલ જોશીએ ગઇકાલે દ્વારકા જિ. પોલીસ વડાઓ તથા ડી.વાય.એસ.પી.ઓ શ્રી હીરેન્દ્ર ચૌધરી સી.સી.ખટાણા વિ. સાથે ઔપષરિક બેઠ કરીને જિલ્લા વિષે માહીતી મેળવી હતી.

એસ.પી. રોહન આનંદને  વિદાયમાન અપીયુ

દ્વારકા એસ.પી.રોહન આનંદની અમદાવાદ બદલી થતા દ્વારકાધીશના સાંનિધ્યમાં દ્વારકા ખાતે સોશ્યલ ડીસ્ટન્ટ સાથેમર્યાદિત વ્યકિતઓ જિલ્લા કલેકટર જિ.વિ.એ તથા પોલીસ અધિકારીઓ સાથે નાનકડો વિદાય સમારંમ યોજીત તેમને વિદાય અપાઇ હતી ત્થા પોણાત્રણ વર્ષના શ્રી રોહન આનંદ સાથેના સ્મરણો તાઝા કર્યા હતા.

(11:43 am IST)