Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દ્વારકામાં કોરોનાના વધતા કેસ: સાંજે સ્મસાન પાસે રહેતા ભિક્ષુકને કોરોના વળગ્યો : આજે બે કેસ નોંધાયા

દ્વારકામાં કોરોનાનાના કેસ વધી રહ્યાં છે આજે સાંજે સ્મસાન પાસે રહેતા ભિક્ષુકને કોરોના વળગ્યો છે એ સાથે આજે બે કેસ નોંધાયા છે

 

(9:13 pm IST)