Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

આ વર્ષે કચ્‍છને પણ મેઘરાજાએ કોરો રાખ્‍યો નથી : કચ્‍છના નખત્રાણામાં ર૪ કલાકમાં ૧૩ ઇંચ પાણી ઠાલવી દીધું

કચ્ : છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશ કચ્છ જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના લીધે ચોમેર પાણી ફરી વળ્યા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ નખત્રાણામાં નોંધાયો છે. નખત્રાણામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે જિલ્લાના રાપરમાં 9 તો અબડાસામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશ કચ્છ જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના લીધે ચોમેર પાણી ફરી વળ્યા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ નખત્રાણામાં નોંધાયો છે. નખત્રાણામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે જિલ્લાના રાપરમાં 9 તો અબડાસામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશ કચ્છ જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના લીધે ચોમેર પાણી ફરી વળ્યા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ નખત્રાણામાં નોંધાયો છે. નખત્રાણામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે જિલ્લાના રાપરમાં 9 તો અબડાસામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

વરસાદના પગલે ભૂજના રૂદ્રમાતા ડેમમાં નવા નીર આવતા 10 ગામોને પીવાના પાણીની રાહત થશે. વરસાદના પગલે ભૂજના રૂદ્રમાતા ડેમમાં નવા નીર આવતા 10 ગામોને પીવાના પાણીની રાહત થશે.

વરસાદના પગલે ભૂજના રૂદ્રમાતા ડેમમાં નવા નીર આવતા 10 ગામોને પીવાના પાણીની રાહત થશે.

ભારે વરસાદના કારણે કચ્છનું જંગી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ગામમાં લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર થયા છે. ભારે વરસાદના કારણે કચ્છનું જંગી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ગામમાં લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર થયા છે.

ભારે વરસાદના કારણે કચ્છનું જંગી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ગામમાં લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર થયા છે.

ભારે વરસાદના કારણે કચ્છના સામખિયાળીમાં પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પોલીસ સ્ટેશન 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે કચ્છના સામખિયાળીમાં પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પોલીસ સ્ટેશન 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

ભારે વરસાદના કારણે કચ્છના સામખિયાળીમાં પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પોલીસ સ્ટેશન 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

કચ્છના જિલ્લા મથક ભૂજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. કચ્છીઓ વરસાદના પગલે ખુશખુશાલ થઈ ગયા છે. કચ્છના જિલ્લા મથક ભૂજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. કચ્છીઓ વરસાદના પગલે ખુશખુશાલ થઈ ગયા છે.

કચ્છના જિલ્લા મથક ભૂજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. કચ્છીઓ વરસાદના પગલે ખુશખુશાલ થઈ ગયા છે.

(4:33 pm IST)