Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

દ્વારકામાં પણ વાવણી બાદ મેઘરાજાની કૃપા વરસી : સર્વત્ર ૪ થી ૯ ઇંચ પાણી પડયું : દ્વારકા-૫,ભાણવડ-૬ ,કલ્યાણપુર-પોણા નવ :વાવણી કર્યા બાદ ખરા સમયે જ મેઘકૃપા

ખંભાળીયાઃ સમગ્ર દ્વારકા જિલ્લામાં સચરાચર મેઘરાજાએ કૃપા કરતા લોકો અને ખેડૂતોના ચહેરા પર ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.છેલ્લા ૩૬ કલાકમાં દ્વારકા જિલ્લાના દ્વારકા-,ભાણવડ-,કલ્યાણપુર-પોણા નવ અને ખંભાળીયા સવા ચાર ઈંચ વરસાદ પડયો હતો.આ ધીમીધારે પડેલા વરસાદને કારણે ડેમો,ચેકડમો અને કુવાઓમાં પાણીની જોરદાર આવક થઈ હતી તો અમુક ગામોમાં કુવામાંથી પાણી ઓેવરફલો થઈ રહ્યા છે.

(1:18 pm IST)