Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મોરબી નજીકના વિરપર ગામ પાસે ટ્રક પલટી મારી ગયોઃ જા‌નહાનિ નથી

મોરબી: મોરબી રાજકોટ રોડ ઉપર આજે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિરપર ગામ નજીક આજે સવારે અચાનક ટ્રક પલટી મારી ગયો બનાવ ને પગલે ઘટના સ્થળે લોકો ના ટોળા જમા થયા હતા જોકે બનાવ માં કોઈ જાન હાની થઈ નથી

મળતી વિગત મુજબ મોરબી રાજકોટ રોડ ઉપર રોડ નિચે ટ્રક Gj 03 BV 1591  જો કે ડ્રાઈવર ઝડપથી બહાર આવી જતાં બચાવ થયો હતો ટ્રક ઉતરી જતાં  આસપાસ લોકો એકઠા થયા હતા.

(6:03 pm IST)