Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

હાર્દિક પટેલનું પણ ભુખી ગામમાં આગમન

ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જળ સમાધીની ચિમકી આપતા આજે યોજાયેલ મહાસભામાં પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પણ ભુખી ગામમાં યોજાયેલ સભામાં ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૬)

(11:49 am IST)