Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ગોંડલ પાસે બસ અને બાઈક વચ્ચે અકસ્માતઃ બેને ઈજા

ગોંડલ-રાજકોટ હાઈવે પર બીલીયાળા નજીક આજે ખાનગી બસ અને હોન્ડા વચ્ચે અકસ્માત થતા હોન્ડા ચાલક સહિત બેને ઈજા થતા સારવાર અર્થે ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયા છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:46 am IST)