Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઇશ્વરિયાના ઇશ્વરપુરમાં બાળસિંહ... નજરે ચડયા

 ઇશ્વરિયાઃ વિશ્વ સિંહ દિવસની સર્વત્ર થયેલી ઉજવણીમાં ઇશ્વરિયાના ઇશ્વરપુરશાળાના બાળકો સામેલ થયા હતા. સિહોર તાલુકા સહ-સંયોજક શ્રી મુકેશકુમાર પંડિતની ઉપસ્થિતિમાં આચાર્ય દિલીપભાઇ રાઠોડ અને શિક્ષક તુલસીદાસ ડાભીના સંચાલન તળે વિવિધ આયોજન થયેલ. સિંહના મ્હોરા પહેંરી બાળકો ઇશ્વરપુર વિસ્તારમાં બાળસિંહ બનીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તે પ્રસંગની તસ્વીરમાં બાળસિંહના મ્હોરા સાથે બાળકો નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ પંડિત, ઇશ્વરીયા) (૧.૧)

 

 

(9:46 am IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST