Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભાવનગર;ઉપરાષ્ટ્રપતિના આગમનને વધાવતા પોસ્ટરમાં વાઇસ ''પ્રેસિડેન્ટ''ના સ્પેલિંગમાં ભૂલ

નારી ચોકડીએ લાગેલા પોસ્ટરમાં વેલક્મનો સ્પેલિંગ પણ ખોટો લખાયો

 

ભાવનગર ધોલેરા ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં ઉપ રાષ્ટ્રપતિ આગામી 12 તારીખના રોજ ભાવનગર આવી રહ્યા છે. જો કે ઉપરાષ્ટ્રપતિના સ્વાગતમાં ભાવનગરની નારી ચોકડી નજીક લગાવવામાં આવેલા સ્વાગત પોસ્ટરમાં વાઇસ પ્રેસિડેન્ટના સ્પેલિંગમાં ભૂલ ભરેલા ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમજ વેલકમનો સ્પેલિંગ પર ખોટો લખેલો નજરે પડે છે

(10:36 pm IST)