Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બપોરે ગોંડલમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યોઃ ધીમે ધારે વરસાદ ચાલુ

બપોરે ૨ વાગે પડધરીમાં અનરાધાર વરસાદ ચાલુ છે

. બપોરે  ઉપલેટાના ઢાંકમાં જોરદાર વરસાદ

. મોટી નાગાજારમાં જોરદાર ચાલુ

. બનાસકાંઠાના લાખણી ગામે વરસાદ ચાલુ

. રાણાવાવ તાલુકામાં બપોરે ધીમે ધારે વરસાદ ચાલુ

. રાધનપુર આસપાસના ગામોમાં પણ સવારથી ધીમે-ધીમે વરસાદ ચાલુ

. જુનાગઢમાં બપોરે બે કલાકથી વરસાદ ચાલુ

. પોરબંદર જીલ્લામાં અને દ્વારકામાં સવારથી ગોરંભાયેલ વાતાવરણમાં ધીમા-ધીમા છાંટા ચાલુ

. જેતપુર તાલુકામાં ઉમરાડીમાં ચાર ઇંચ વરસાદ

. ખીજદડમાં વરસાદ ચાલુ

. ઘેડ પંથકમાં ઝરમર વરસાદ ચાલુ

. ઉપલેટાના ઇશરા ગામમાં આજે પણ સારો વરસાદ ચાલુ છે.

. પડધરીના સામખીયાળીમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે.

. વાંકાનેરમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે.

(3:09 pm IST)