Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

જૂનાગઢ એબીવીપી દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન

જૂનાગઢઃ કોરોનાના આવા કપરા સમયમાં પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા જૂનાગઢના ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહજી જાડેજાનું તેમની કચેરી ખાતે જઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ કોરોના મહામારીમાં કોરોના વોરીયર તરીકે શ્રી જાડેજાનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરતા વિદ્યાર્થીઓ તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:17 pm IST)