Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોનાએ કચ્છમાં લીધો દસમો ભોગ

કોરોનાથી બચવા મુંબઇથી વતનમાં આવ્યા પણ અહીંયા કોરોના વળગ્યોઃ નલિાયના ૮પ વર્ષીય વૃધ્ધા લક્ષ્મીબેન ભાનુશાલીનું મોત

ભુજ તા.૧૧ : ભુજ કોરોનાએ કચ્છમાં વધુ એક ભોગ લીધો છે. નલિયાના ૮પ વર્ષીય વૃધ્ધા લક્ષ્મીબેન ભાનુશાલીનું મોત નીપજયુ છે. તેઓ મુંબઇમાં રહેતા હતા. ત્યાં કોરોનાની મહામારી વકરતા કોરોનોથી બચવાવતન કચ્છમાં આવ્યા હતા. પણ અહીં વતન નલિયામાં તેમને કોરોના વળગ્યો અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયુ હતુ. કચ્છમાં કોરોનાએ આ દસમો ભોગ લીધો છે.

(1:07 pm IST)