Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ખંભાળીયાના ઘી ડેમની મુલાકાતે કલેકટર મીના

 દેવભૂમિ દ્વારકાઃદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખૂબ જ વરસાદ પડતા ખંભાળીયાનો ધી ડેમ ઓવરફ્લો થતા દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ ડેમની મુલાકાત લીધી હતી અને ઘી ડેમમાંથી ખંભાળીયા સીટીને પાણી પહોંચાડતી મેન લાઇન ટુટી જતા આ લાઇન તાત્કાલીક ધોરણે રીપેરીંગ થાઇ તેવી સૂચના લગત અધિકારીશ્રીઓને આપી હતી. તે પ્રસંગની તસ્વીર.

(10:56 am IST)