Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

જૂનાગઢમાં ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કરાયો

જૂનાગઢઃજૂનાગઢમાં મહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝૂપડપટ્ટી રેગ્યુ લાઇ  ઝ માટે ચાલતા સત્યાગ્રહ આંદોલન કરતા પૂર્વ મેયર શ્રી લાખાભાઇ પરમારને આ સત્યાગ્રહમા ૯માં દિવસે  વિવિધ સમાજ ના આગેવાનો એ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ પોતાનો ટેકો આપેલ છે. તે પ્રસંગની તસ્વીર.

(9:57 am IST)