Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ભાવનગર માં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : એક જ દિવસમાં ૭૧ નવા પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 519 થયો

રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો : એક કોરોનાથી મોત : ત્રણ લોકોના અન્ય બીમારીથી મૃત્યુ : તંત્રમાં દોડધામ

ભાવનગર:  જિલ્લામા આજરોજ ૭૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૫૧૯ થવા પામી છે. જેમાં ભાવનગરના જ્વેલ્સ સર્કલ, મેધદુત સોસાયટી ખાતે રહેતા ૫૮ વર્ષીય ગુણવંતભાઈ ખુંટ, ભાવનગર પરા, અક્ષરપાર્ક ખાતે રહેતા ૫૦ વર્ષીય દનાભાઈ માલકીયા, સંસ્કાર મંડળ ખાતે રહેતા ૪૫ વર્ષીય ધર્મેન્દ્રભાઈ અખ્યાણી, મામાની દેરી પાસે, કુંભારવાડા ખાતે રહેતા ૩૮ વર્ષીય સુરેશભાઈ બારૈયા, પોપટભાઈની વાડી, બોરતળાવ ખાતે રહેતા ૨૮ વર્ષીય સતીષભાઈ મજેઠીયા, આખલોલ જકાતનાકા ખાતે રહેતા ૪૫ વર્ષીય રમેશભાઈ મીઠપરા, કાનજી કડિયાનો ખાંચો, વડવા ચોરા ખાતે રહેતા ૨૭ વર્ષીય કક્ષાબેન અંધારીયા, એંગી વિલાપ, તખ્તેશ્વર ફ્લેટ ખાતે રહેતા ૩૭ વર્ષીય પ્રણવ શાહ, પ્લોટ નં.૨૬૬૦, ગાયત્રીનગર ખાતે રહેતા ૪૫ વર્ષીય હુનાબેન રાજાઈ, ન્યુ રીંગરોડ, પંચાલ ખાતે રહેતા ૩૫ વર્ષીય મનિષભાઈ કરગઠિયા, કાળીયાબીડ, નંદનવન ખાતે રહેતા ૫૭ વર્ષીય કમલેશભાઈ પારાગડા, સંત કવરામ ચોક, રસલા કેમ્પ ખાતે રહેતા ૪૨ વર્ષીય વિહાયભાઈ ગુરૂમુકુંદભાઈ, વિજયરાજનગર ખાતે રહેતા ૯૦ વર્ષીય છોટાલાલ શાહ, એસ.બી.આઈ. બેંક, પાનવાડી ખાતે રહેતા ૭૭ વર્ષીય  હર્ષરાય રાઠોડ, ગઢેચી વડલા, મારૂતીનગર ખાતે રહેતા ૨૦ વર્ષીય શ્યામસિંગ દેવેનપ્રતાપસિંગ, આખલોલ, ઈન્દીરાનગર ખાતે રહેતા ૨૮ વર્ષીય નસીમબેન ખોખર, કણબીવાડ, ઘજાગરા વાળી શેરી ખાતે રહેતા ૫૩ વર્ષીય નિલમબેન પટેલ, અમર સોસાયટી, કુંભારવાડા ખાતે રહેતા ૪૦ વર્ષીય રામજીભાઈ મંડળી, ગણેશનગર-૧, ચિત્રા ખાતે રહેતા ૪૭ વર્ષીય શાંતીભાઈ વાસાણી, શિવા એ-૧ બ્લેસીંગ, દામાભાઈ હોટલની પાસે રહેતા ૨૯ વર્ષીય રાજકુમાર ઠક્કર, ડાભી નો ડેલો, ચાવડીગેટ ખાતે રહેતા ૫૬ વર્ષીય ઈશાભાઈ અગારીયા, ન્યુ એલઆઈજી-૪૬૧-૪૬૨, આનંદનગર ખાતે રહેતા ૬૪ વર્ષીય નરશીભાઈ સોલંકી, મારૂતી દર્શન, ધોધા સર્કલ ખાતે રહેતા ૩૫ વર્ષીય પ્રણવકુમાર દુધીયા, ભગા તળાવ, ભગત શેરી ખાતે રહેતા ૬૧ વર્ષીય જસવંતરાય ભડિયાદ્રા, કુંભારવાડા ખાતે રહેતા ૩૮ વર્ષીય ગૌતમભાઈ મકવાણા, ઘોઘા રોડ ખાતે રહેતા ૩૮ વર્ષીય પુનિતભાઈ સોનાણી, જુની માણેકવાડી, દેરાસર ખાતે રહેતા ૫૮ વર્ષીય કિશોરભાઈ અંધારીયા, બોર તળાવ, કાછીયાની વાડી ખાતે રહેતા ૨૨ વર્ષીય ભાર્ગવભાઈ ડુમરાળી, કુંભારવાડા ખાતે રહેતા ૨૬ વર્ષીય અશોકભાઈ સોલંકી, વિજયરાજનગર ખાતે રહેતા ૪૪ વર્ષીય કિરીટભાઈ પટેલ, વણકરવાસ, ઉત્તર કૃષ્ણનગર ખાતે રહેતા ૫૨ વર્ષીય વિનોદ કાળીવાડા, કુંભારવાડા ખાતે રહેતા ૨૪ વર્ષીય ગોપાલભાઈ સોલંકી, પરા, ભાવનગર ખાતે રહેતા ૫૭ વર્ષીય દિનેશભાઈ બેરાણી, આખલોલ જકાતનાકા ખાતે રહેતા ૫૫ વર્ષીય રંજનબેન રમાવત, વિધ્યાનગર, પોલીસ લાઈન ખાતે રહેતા ૩૪ વર્ષીય યોગેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, રસાલા કેમ્પ, લાઇન નં ૫ ખાતે રહેતા ૫૫ વર્ષીય કિશોરભાઇ ગોવિંદભાઇ મેઘાણી, આદિતિ રેસીડેન્સી, ઘોઘા રોડ ખાતે રહેતા ૬૫ વર્ષીય લાલચંદ તનુમલ રાધવાની, રસાલા કેમ્પ, જુલેલાલ મંદિર ખાતે રહેતા ૨૦ વર્ષીય આશિષ સુભાષભાઇ છગનાની, ૩૪૫, શાંતિનગર-૧ ખાતે રહેતા ૨૧ વર્ષીય વિકાસ માંગુકીયા, એમ.આઈ.જી.૯૯/૬, શેરી નં.૪, શાસ્ત્રીનગર ખાતે રહેતા ૫૦ વર્ષીય મુક્તાબેન કાકડીયા, એમ.આઈ.જી.૯૯/૬, શેરી નં.૪, શાસ્ત્રીનગ ખાતે રહેતા ૫૦ વર્ષીય અમિશભાઈ કાકડીયા, ૮૦૨, વિજયરાજનગર ખાતે રહેતા ૫૦ વર્ષીય રેખાબેન ગોટી, ૧૮૭૮, એફ, કૃષ્ણકુંજ, રૂપાણીસર્કલ ખાતે રહેતા ૬૭ વર્ષીય હરજીભાઈ ડાયાભાઈ પટેલ, પ્લોટ નં. ૮૭, ગણેશ લસ્સી હાઉસ, નિર્મળનગર ખાતે રહેતા ૩૦ વર્ષીય કલ્પેશ ભુત, દેવુબાગ ખાતે રહેતા ૬૩ વર્ષીય વાઘેલા પ્રવિણભાઈ માધવજીભાઈ, પ્લોટ નં ૯ સી સિતારામનગર, મંગલમ હોલ ખાતે રહેતા ૫૩ વર્ષીય પ્રદિપભાઇ અમુલખભાઇ ટીમાણિયા, ઇંન્દિરા વસાહત કુંભારવાડા ખાતે રહેતા ૪૫ વર્ષીય રેખાબેન સુરેશભાઇ ટાંક, કુંભારવાડા, શાંતીનગર ખાતે રહેતા ૬૧ વર્ષીય કાનજીભાઇ જેરામભાઇ ઝાલા, કાળીયાબિડ, ઓસિયન પાર્ક ખાતે રહેતા ૩૫ વર્ષીય મુકેશભાઇ કશમતભાઇ ધોળકિયા, સંત કવાક્રરામ ચોક રસાલા કેમ્પ લાઇન નં ૮ આર ૨૦૮ ખાતે રહેતા ૫૫ વર્ષીય લાજ્વંતીબેન દયારામ ભંભાણી, પ્રભુદાસ તળાવ પ્લોટ નં ૪૦૫ ખાતે રહેતા ૫૬ વર્ષીય ગૌરીબેન કેશુરભાઇ ચૌહાણ, પ્લોટ નં ૨૫૫૩ ગાયત્રીનગર ખાતે રહેતા ૨૭ વર્ષીય ઉત્તમભાઇ હિરાભાઇ માળી, શેરી નં ૫ દેસાઇનગર જવેરભાઇ ની વાડી ખાતે રહેતા ૪૮ વર્ષીય મધુબેન સુરેશભાઇ રાઠોડ, આંનંદનગર પહેલા બસસ્ટૉપ પાસે ત્રણ માળિયા ખાતે રહેતા ૪૨ વર્ષીય નિશાબેન કિશનભાઇ અંધારિયા, રસાલા કેમ્પ લાઇન ખાતે રહેતા ૨૮ વર્ષીય મુકેશભાઇ ઇશ્વરભાઇ તન્ના, સરદારનગર શિક્ષક સોસાયટી ખાતે રહેતા ૩૪ વર્ષીય કુન્તલબેન રમેશભાઇ ભોજક, રુપાણી સર્કલ પાસે લક્ષ્મી એપાર્ટ્મેન્ટ ખાતે રહેતા ૪૫ વર્ષીય શ્યામભાઇ ગોપીચંદ માંવાણી, રૂમ નં.૧૯, લાઈન નં.૧, સિંધુનગર ખાતે રહેતા ૩૦ વર્ષીય દિનેશ પ્રહલાદભાઈ પુંજાણી, પ્લોટ નં. ૮૭, ગણેશ લસ્સી હાઉસ, નિર્મળનગ ખાતે રહેતા ૧ વર્ષીય આરવી કલ્પેશ ભુત, ગારીયાધારના માનગઢ, મફતનગર ખાતે રહેતા ૧૯ વર્ષીય સરવૈયા કિશનભાઇ હિમ્મતભાઇ, પાલીતાણાના બડેલી નવગામ ખાતે રહેતા ૨૮ વર્ષીય અસ્મિતાબા રઘુવીરસિંહ ગોહિલ, ઉમરાળાના ભવાનીનગર દડવા રાંદલ ના ગામ ખાતે રહેતા ૭૭ વર્ષીય ગગજીભાઇ નાનુભાઇ ચૌહાણ, ગારીયાધારના વિધ્યાનગર ખાતે રહેતા ૨૩ વર્ષીય સંદિપભાઈ નિલેશભાઈ વાધેલા, ઉમરાળાના ધારુકા ખાતે રહેતા ૬૨ વર્ષીય નરશીભાઇ નાનજીભાઇ માવાણી, ઉમરાળા ના ધારુકા ખાતે રહેતા મધુબેન નરશીભાઇ માવાણી, ભંડારિયા ખાતે રહેતા ૩૭ વર્ષીય હરેશભાઇ ધનજીભાઇ નાકરાણી, કમળેજ ખાતે રહેતા ૨૫ વર્ષીય કાજલબેન મહેશભાઈ સોલંકી, થોરડીગામ ખાતે રહેતા ૪૫ વર્ષીય નરેશભાઇ મનજીભાઇ ચોપડા, ઉમરાળાના ધોળા ખાતે રહેતા ૭૫ વર્ષીય બાબુભાઇ નારણભાઇ ગોયાણી, મહુવાના ગોરસ ખાતે રહેતા ૬૦ વર્ષીય જટાશંકર મણીશંકર અને ઉમરાળાના હડમતાળા ખાતે રહેતા ૫૪ વર્ષીય હિરજીભાઈ દેવજીભાઈ વાધાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
   જ્યારે આજરોજ ૫ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૯ જુનના રોજ ભાવનગરના પટેલ પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા ૬૪ વર્ષીય જીવરાજભાઈ ઈટાળીયા, તા.૩૦ જુનના રોજ ભાવનગરના લીલાઉડાન, સુભાષનગર ખાતે રહેતા ૬૩ વર્ષીય ભુપેન્દ્રભાઈ ત્રિવેદી, તા.૦૨ જુલાઈના રોજ સુરતના કતારગામ, કોઝવે રોડ ખાતે રહેતા ૪૦ વર્ષીય તૃપ્તિબેન વનાણી, તા.૦૨ જુલાઈના રોજ સુરતના કતારગામ, કોઝવે રોડ ખાતે રહેતા ૧૪ વર્ષીય હેત વનાણી અને તા.૦૧ જુલાઈના રોજ તળાજાના બેલા ખાતે રહેતા ૬૫ વર્ષીય રણછોડભાઈ ડાખરાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ.ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
  આજ રોજ સર.ટી. આઈસોલેશન વોર્ડ ખાતે રાખેલ જટાશંકર મણીશંકર, ઉ.વ.૬૦, રહે. ગોરસ તા.મહુવા જી.ભાવનગરનું કોરોનાના કારણે અવસાન થયેલ છે. જ્યારે અન્ય ૩(ત્રણ) દર્દીઓના અન્ય બિમારીના કારણે અવસાન થયેલ છે.   
આમ જિલ્લામા નોંધાયેલા ૫૧૯ કેસ પૈકી હાલ ૩૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૯૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૨,૧૮૫ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

(9:53 am IST)