Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખપદે પ્રદ્યુમનસિંહ જાડેજા અને ઉપપ્રમુખપદે જયુભા ઝાલાની વરણી;શુભેચ્છાવર્ષા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા વિરપરના વતની પ્રદીયુમનસિંહ જાડેજા જેઓ ;હાલમાં ટંકારા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ છે. અને જયુભા બી. ઝાલા જેઓ નેકનામના છે.ન હાલમાં   ટંકારા તાલુકા રાજપૂત સમાજના ઉપપ્રમુખ છે. તેઓની અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે વરણી થયેલ છે

  ટંકારા તાલુકા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ માં પ્રદયુમનસિંહ ઝાલા જેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રમુખ બનેલ છે. અને સાથે જયુભા ઝાલા તેઓ ટંકારા અખિલ યુવા રાજપૂત સંઘમાં ઉપપ્રમુખ બનેલ છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાથી તેમના પરિવારજનો અને સગાસબંધીઓ તથા મિત્રો દ્વારા તેઓને શુભકામનાઓ વરસાવી રહ્યા છે

(6:46 pm IST)